તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે એકટ ભંગ બદલ 44 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવેસ્ટેશન અને રેલવે ટ્રેનોમાંથી રેલવે એક્ટના ભંગ બદલ આરપીએફ દ્વારા 44 જેટલા મુસાફરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા દર સોમવારે અને દર ગુરુવારે રેલવે એકટના ભંગ બદલ અભિયાન ચલાવવામાં આવે છે.જેના ભાગ રુપે આજે કામગીરી કરવામાં આવી હતી.આરપીએફ સૂત્રો દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી વિકલાંગના કેાચમાંથી એક,ચાલતી ટ્રેને ઉતરતા સત્તર સહિત કુલ 28 જેટલા મુસાફરો ઝડપી પાડવામાં આવ્યા હતા.

જ્યારે પ્રતાપ નગર રેલવે સ્ટેશન ખાતેથી રેલવે એક્ટના ભંગ બદલ સોળ જેટલા રેલ મુસાફરો ઝડપી પાડવામાં આવ્યા હતા.પ્રતાપનગર ખાતે મોટા ભાગે ગામડાંમાંથી મુસાફરો આવતાં હોવાથી આરપીએફને તેના ટાર્ગેટ પ્રમાણેના મુસાફરો પકડવામાં સરળતા રહેતી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો