તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રો. શરદ બંસલે વિનવણી બાદ રાજીનામું પરત ખેંચ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રો. શરદ બંસલે વિનવણી બાદ રાજીનામું પરત ખેંચ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીસૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લાં બે વર્ષથી ડીન રહેલા ડૉ. શરદ બંસલે ખરાબ તબિયતના કારણે રાજીનામું આપી દીધું હતું. જોકે સાથી અધ્યાપકો અને સ્ટાફની સતત વિનંતી બાદ રાજીનામું પરત ખેંચી લઇને ચાર્જ સંભાળી લીધો હતો.

પ્રો. શરદ બંસલે 10 દિવસ અગાઉ યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને પત્ર લખીને તબિયતને ધ્યાનમાં લઇને મોટી જવાબદારી નહીં લેવા માટે કરેલા નિર્ણયના પગલે હું ડીન પદેથી રાજીનામું આપું છું તેમ જણાવ્યું હતું. જોકે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસે રાજીનામું સ્વીકારવાનો ઇન્કાર કરી દઇને પ્રો. બંસલની સાથે વાતચીત કરીને નિર્ણય લઇશું. દરમિયાનમાં પ્રો. શરદ બંસલે અનુગામીની નિમણૂક કરવા માટે યુનિ.ના વીસીને પુન: પત્ર લખીને ફરજ પર હાજર થતાં સાથી અધ્યાપકો અને સ્ટાફે ડીનપદે યથાવત્ રહેવા તથા વીસીએ પણ આગ્રહ કરતાં રાજીનામું પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

કોમર્સ ફેકલ્ટીના ડીનનો પુન: ચાર્જ સંભાળ્યો

ખરાબ તબિયતના કારણે રાજીનામું આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો