તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂના મકાનનાે ભાગ તૂટી પડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજ્યુબિલી બાગ પાસે આવેલા વર્ષો જૂના ત્રણ માળના મકાનમાં ભોંયતળિયાના ભાગે છતમાંથી પીઢિયાં પડતાં તત્કાળ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી કરી હતી. જો કે કોઈ જાનહાનિ થઇ હતી. જ્યુબિલી બાગ પાસે આવેલ જયંતીભાઇ મગનભાઇ જિનગરના ત્રણ માળના મકાનમાં નીચેના ભોંયતળિયાના ભાગે છતમાંથી પીઢિયાં ખરી પડતાં બાકોરું પડી ગયું હતું. જો કે સવારથી તેઓ નોકરી માટે બહાર ગયા હતા અને ઘરમાં કોઇ હતું ત્યારે બનાવ બન્યો હતો. મકાન જૂનું હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો