તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફોટોલાઇન | શ્રેયસ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા વિસ્તારના દીવાલ પર પેઇન્ટિંગ્સ

ફોટોલાઇન | શ્રેયસ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા વિસ્તારના દીવાલ પર પેઇન્ટિંગ્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોલાઇન | શ્રેયસ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા વિસ્તારના દીવાલ પર પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યાં હતા. ઇવેન્ટમાં તેમણે 30થી વધુ પેઇન્ટિંગ્સ તૈયાર કર્યાં હતા. વિદ્યાર્થીઓમાં ક્લિન્લિનેસ વિશેની અવેરનેસ આવે અને તેઓ પણ લોકોને વિશે વિચારતા કરે તે હેતુથી ઇવેન્ટનું આયોજન કરાયું હતું.

ડિબેટ કૉમ્પિટિશન્સના વિનર | બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી ખાતે આયોજિત ઇન્ટરસ્કૂલ ડિબેટ કૉમ્પિટિશનમાં અપૂર્વા સહસ્ત્રબુદ્ધે અને પ્રિયંકા શાહ વિનર બન્યાં હતા. સ્પર્ધામાં વડોદરાની 30 કરતા વધુ સ્કૂલ્સની ટીમે પાર્ટિસિપેશન કર્યું હતું.

ફોટો ગેલેરી

અન્ય સમાચારો પણ છે...