તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |કારેલીબાગ વીઆઇપી રોડ અમિતનગર બ્રિજની બાજુમાં અંબે વિદ્યાલય પાસે

વડોદરા |કારેલીબાગ વીઆઇપી રોડ અમિતનગર બ્રિજની બાજુમાં અંબે વિદ્યાલય પાસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કારેલીબાગ વીઆઇપી રોડ અમિતનગર બ્રિજની બાજુમાં અંબે વિદ્યાલય પાસે પાલિકા તરફથી ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે. કામગીરી બાદ ત્યાં કાચું પાકું પુરાણ કરીને ભયજનકના લખાણવાળું બોર્ડ મૂકીને પાલિકાએ કામગીરી પૂરી કરી હોવાનો સંતોષ માન્યો છે.આ સ્થળેથી અમદાવાદ એકસપ્રેસ હાઇવે તરફ જઇ શકાય છે અને વાહનો પુરપાટ ઝડપે પસાર થતાં હોવાથી ત્યાં વાહન અકસ્માતની સંભાવના હોવાથી વાહનો સંભાળીને ચલાવવા અનુરોધ કર્યો છે.

ટ્રાફિક | વીઆઇપી રોડ પર વાહનો સંભાળીને ચલાવવાં

અન્ય સમાચારો પણ છે...