તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા નામદાર

વડોદરા |નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા નામદાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદના આદેશ અનુસાર તા.8,જુલાઇ,ને શનિવારના રોજ વડોદરા શહેરમાં તથા તાલુકાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનના માધ્યમ દ્વારા નિકાલ કરનાર ઇચ્છુક અરજદારોએ સબંધિત કોર્ટ અથવા જિલ્લા કાનુની સેવા સત્ત મંડળ,વડોદરાની કચેરીએ સંપર્ક કરવો.

લોક અદાલત | તા.8,જુલાઇએ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાશે

અન્ય સમાચારો પણ છે...