તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજથી પ્રદર્શન મેદાનમાં મોદી ફેસ્ટ

આજથી પ્રદર્શન મેદાનમાં મોદી ફેસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન.ડી.એ.સરકારનાસુશાસનના યશસ્વી 3 વર્ષની ઉલ્લેખનીય સિદ્ધિઓથી લોકોને માહિતગાર કરવા એન.એફ.ડી.સી.ના માધ્યમથી દેશના વિવિધ શહેરોમાં મેકિંગ ઓફ ડેવલપ્ડ ઇન્ડિયા(એમ.ઓ.ડી.આઇ.-મોદી) ફેસ્ટનું આયોજન કરાયું છે. તેના કાર્યક્રમોના આયોજન માટે વડોદરા શહેરની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે શુક્રવાર તા.9 થી 11 જૂન સુધી પ્રદર્શન મેદાન ખાતે સુશાસન સિદ્ધિ ઉત્સવ ઉજવાશે. જેનો પ્રારંભ શુક્રવારે સવારે 10 કલાકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા કરાવશે.

અન્ય સમાચારો પણ છે...