તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |વડીલ વિહાર વાટિકા, કારેલીબાગ કેન્દ્રના વર્ષ 2017 18ના વર્ષ માટે

વડોદરા |વડીલ વિહાર વાટિકા, કારેલીબાગ કેન્દ્રના વર્ષ 2017-18ના વર્ષ માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડીલ વિહાર વાટિકા, કારેલીબાગ કેન્દ્રના વર્ષ 2017-18ના વર્ષ માટે નવીન કારોબારીની નિમણૂક કરી છે. જેમાં પ્રમુખ તરીકે ધીરજલાલ ઓધવજી કોટેચા, ઉપપ્રમુખ તરીકે પ્રદિપ રમાકાંત જોશી, મંત્રી તરીકે ચંદ્રવદાન છોટાલાલ શાહ, સહમંત્રી તરીકે સુશીલાબેન હરિપ્રસાદ જોશી અને ખજાનચી તરીકે સુરેશચંદ્ર અંબાલાલ શાહની વરણી કરાઇ છે.

વડીલ વિહાર વાટિકાના હોદ્દેદારોની વરણી

અન્ય સમાચારો પણ છે...