તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |પાલિકાના વહીવટી વોર્ડનં 1 હેઠળના ઇલેકશન વોર્ડનં 14 અને 7(પાર્ટ)ના

વડોદરા |પાલિકાના વહીવટી વોર્ડનં-1 હેઠળના ઇલેકશન વોર્ડનં 14 અને 7(પાર્ટ)ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |પાલિકાના વહીવટી વોર્ડનં-1 હેઠળના ઇલેકશન વોર્ડનં 14 અને 7(પાર્ટ)ના નાગરિકો માટે બીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તા.9ના રોજ મહાત્મા ગાંધી નગરગૃહમાં સવારે 9 થી 5 સુધી યોજાશે. સંતકબીર રોડથી પદ્માવતી શોપિંગ સેન્ટર,જ્યુબિલીબાગ સર્કલથી નાગરવાડા,કાળુપુરા રોડથી ભદ્રકચેરી રોડના રહીશોને લાભ મેળવી શકશે.

ગાંધી નગરગૃહમાં વોર્ડનં 1નો સેવાસેતુ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...