તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

િબઝનેસ પ્લસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| વડાપ્રધાનદ્વારા યુિરયા ખાતરને 100 ટકા નીમ કોિટંગ કરવા માટે આહવાન કરવામાં આવ્યું. તેના પ્રતિસાદરૂપે ગુજરાત સરકારના સાહસ-ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ િલમિટેડ દ્વારા દેશમાં સૌ પ્રથમ નીમ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવેલ છે. પ્રોજેકટ અંતર્ગત ગ્રામ્ય ગરીબ ખેત મજૂરો તેમજ મહિલાઓને આિર્થક લાભ મળે તેવી યોજના અમલમાં મૂકેલ છે. કંપનીના પ્રોજેકટ હેઠળ 11,000 મે. ટનથી વધુ લીંબોળી એકત્ર કરી છે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે યુરિયાનાં નીમ કોિટંગ માટે લીંબોળીનું તેલ નાવવાની સાથે સાથે લીંબોળી એકત્રીકરણ દ્વારા સ્થાનિક ગ્રામ્ય આિદવાસી મજૂરો તેમજ મહિલાઓ માટે રોજગારી ડાયરેકટર ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું કે પ્રોજેકટને સફળતાપુર્વક લાગુ કરી િવસ્તારમાં લીંબોળી એકત્રીકરણ દ્વારા આવકનો સ્ત્રોત ઉભો કરી મહિલા સશકિતકરણની દશામાં કંપનીએ અનેરી પહેલ કરેલ છે.

વડાપ્રધાન મોદીએ જીએનએફસીના નીમ પ્રોજેકટની પ્રશંસા કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો