તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા | લાયન્સ કલબ ઓફ સરદારનગર દ્વારા તા.5મી સપ્ટેમ્બરના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | લાયન્સ કલબ ઓફ સરદારનગર દ્વારા તા.5મી સપ્ટેમ્બરના રોજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | લાયન્સ કલબ ઓફ સરદારનગર દ્વારા તા.5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી ભારે ધામધુમથી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ લાયન્સ કલબના 100 વર્ષ પૂર્ણા થતા વર્ષની સેવાકીય પ્રવૃત્તિમાં ડિસ્ટ્રિક્ટ 323 એફ-1ની સાયન્સ કલબની 34 કલબો દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

લાયન્સ કલબ દ્વારા શિક્ષક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો