તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગોધરા કાંડના ઈરફાન પાડાની ભૂખ હડતાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા કાંડના ઈરફાન પાડાની ભૂખ હડતાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હત્યાનાપ્રયાસના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા કેદી ઇરફાન પાડાએ પોતાને જામીન આપવાની માંગણી સાથે ગોધરા સબ જેલમાં અન્ન ત્યાગ કરતાં તેને સારવાર માટે સયોજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે તેણે બે દિવસ બાદ આજે સારવાર લેવાનું શરૂ કરતાં તબીબોએ ગ્લુકોઝના બોટલ શરૂ કર્યા હતા.

ગોધરાકાંડમાં આજીવન કેદ બાદ સુપ્રીમ કોર્ટમાં કેસ જતાં રેગ્યુલર જામીન પર છૂટેલા ઇરફાન પાડાને ગોધરા સબ જેલમાં કાચા કામના કેદી હતો. હત્યાના પ્રયાસના અન્ય એક ગુનામાં તેને સબ જેલમાં રખાયા બાદ તેણે ગત પહેલીથી સબજેલમાં અન્નત્યાગ કર્યો હતો. અન્નત્યાગથી તેની તબિયત લથડતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગત છઠ્ઠીએ અત્રેે લાવવામાં આવેલા ફારૂખે સારવાર લેવાની ના પાડી હતી. તબીબોની સમજાવટ બાદ આજે તેણે સારવાર લેવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો