તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરફોડ ચોરી કરતા બે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરવિસ્તારમાંવધી ગયેલી ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. પી.આઇ.આર.એચ.જાડેજા અને પીએસઆઇ પી.વી.ગોહિલે શરૂ કરેલી તપાસમાં બાતમીના આધારે વિનોદ ઉર્ફે જિગો દીવાન ઉર્ફે જીવણ રાવળ (રહે, તુલસીવન એપાર્ટમેન્ટ, માંજલપુર) તથા અનિલ ઉર્ફે પિન્ટુ લક્ષ્મણરાવ બાવીસ્કર (રહે, જીઆઇડીસી ઝૂંપડામાં) ને ઝડપી લેવાયા હતા. બંને પાસેથી લેપટોપ, રિક્શા, ચોરી કરવાનાં સાધનો અને તાંબાની ભૂંગળિયો તથા કોપરનો ભુક્કો મળીને રૂા.1,45,065નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં પાંચથી વધુ ઘરફોડ ચોરીની કબૂલાત બંને તસ્કરોએ કરી હતી. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો