તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણેશોત્સવ ટાણે મોદક, મોતીચૂર બુંદીલાડુનું ચેકિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવ ટાણે મોદક, મોતીચૂર-બુંદીલાડુનું ચેકિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશોત્સવનેધ્યાનમાં રાખી ફૂડ વિભાગે વિવિધ વિસ્તારોમાંથી મોદક, મોતીચૂરના લાડુ અને બુંદીના લાડુ મળી 13 નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

ફૂડ વિભાગ દ્વારા તા.2 થી તા.7 સુધી રોજ સાંજે ખાણીપીણીની બનાવટોનું ચેકિંગ કરાવ્યું હતું. ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરોએ માંજલપુર, સુભાનપુરા, કીર્તિસ્તંભવિસ્તારમાં ખાણીપીણીની 132 લારી, આઠ રેસ્ટોરેન્ટ-ધાબાં, 13 દુકાનો અને 3 ગૃહઉદ્યોગમાં તપાસ કરી હતી. જેમાં પાણીપુરીનું 460 લિટર પાણી અને 265 કિલો ગ્રેવી-ચટણી-સોસ-આટા તેમજ બેકરીની બનાવટો ખાવાલાયક હોવાથી સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. હાઇજેનિક કંડિશન જાળવવા બદલ 15 વેપારીને અને લાઇસન્સ રજિસ્ટ્રેશન ધરાવવા બદલ 31 વેપારીને નોટિસ આપવામાં આવી છે.

46 વેપારીને નોટિસ ફટકારવામાં આવી

કારેલીબાગ, મકરપુરામાં ફૂડ વિભાગનો સપાટો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો