તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજધાની, દુરંતોનાં ભાડાં વધવાથી ફ્લાઇટના મુસાફરોમાં ‌વધારો થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજધાની, દુરંતોનાં ભાડાં વધવાથી ફ્લાઇટના મુસાફરોમાં ‌વધારો થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રેલવેદ્વારા આગામી 9મીથી રાજધાની, દુરંતો અને શતાબ્દી ટ્રેનનાં ભાડાં વધતાં વડોદરાથી દિલ્હી માટે થ્રીટાયર એસી માટે અંદાજે રૂા.168 ‌વધુ ચૂકવવા પડશે. જો ચાર મહિના અગાઉ મુસાફરીનું આયોજન હોય તો ત્રીસ ટકા સુધી વધુ ભાડું ચૂકવવું પડી શકે છે. જેથી ફ્લાઇટના ભાડા સમકક્ષ ભાડું થતાં પ્લેનમાં મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા જણાય છે.

મુસાફરી કરવાનું 4 મહિના અગાઉ આયોજન નહીં હોય તો 30% વધુ ભાડું ચૂકવવું પડી શકે છે.

દિલ્હી માટે થ્રીટાયર ACના ~168 ‌વધુ ચૂકવવા પડશે

મુસાફરીનું આયોજન નહીં કરાય તો 30% વધારાનો ખર્ચ

ટ્રેનમાં મુસાફરો ઘટશે

^ રેલવે દ્વારા વારેવાર ભાડાં વધારવાથી રેલવેમાં મુસાફરોની સંખ્યા ઘટશે. જેમને ના છુટકે જ‌વુ પડે તેમણે ઘણો વધુ ભાવ ચૂકવવો પડશે. > મો.હબીબલોખંડવાલા , પેસેન્જરએસો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો