• Gujarati News
  • National
  • વડોદરા| અલકાપુરીઓફિસર્સ કોલોની અને નિર્માણ સોસાયટીની વચ્ચે આવેલા રોડ પર

વડોદરા| અલકાપુરીઓફિસર્સ કોલોની અને નિર્માણ સોસાયટીની વચ્ચે આવેલા રોડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| અલકાપુરીઓફિસર્સ કોલોની અને નિર્માણ સોસાયટીની વચ્ચે આવેલા રોડ પર ભૂવો પડયાે છે. જેથી, ડ્રેનેજ લાઇન બદલવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેથી, કામગીરી માટે કરાયેલા ખોદકામના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ઘણી વખત અકસ્માતનો ભય સતાવતો હોય છે. અરૂણોદય સર્કંલ અને અલકાપુરી મેઇન રોડને જોડતા માર્ગ પર ચાલી રહેલી કામગીરીના કારણે વાહનચાલકોએ ત્યાંથી વાહનો સંભાળીને ચલાવવાના રહેશે.

ટ્રાિફક| અલકાપુરી નિર્માણ સોસા.પાસે વાહનો સંભાળીને ચલાવવું

અન્ય સમાચારો પણ છે...