• Gujarati News
  • National
  • સંસ્કૃતનું પેપર સહેલું હોવાનો મત

સંસ્કૃતનું પેપર સહેલું હોવાનો મત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.12એચએસસી બોર્ડની પરીક્ષાઓમાં આજે સામાન્ય પ્રવાહમાં સંસ્કૃતનું પેપર હતું. વડોદરા શહેર જિલ્લામાંથી ધોરણ 12 ના સંસ્કૃતના પેપરમાં 2088 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1807 વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને 281 ગેરહાજર રહ્યા હતા. ધો.12 સા.પ્રવાહના સંસ્કૃતનું પેપર એંકદરે સરળ અને સહેલુ હોવાનો મત વિધાર્થીઓએ વ્યકત કર્યો હતો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ પૂર્ણ થઇ જવા પામી છે ત્યારે 12 સામન્ય પ્રવાહની પરીક્ષાઓ પણ પૂર્ણ થવાના આરે છે મુખ્ય વિષયના પેપરો પૂરા થઇ ગયા હોવાથી વિધાર્થીઓએ રાહત અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...