• Gujarati News
  • National
  • વડોદરા |શહેરના ટી.પી.13 વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દિનદયાળ

વડોદરા |શહેરના ટી.પી.13 વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દિનદયાળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના ટી.પી.13 વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય શાળામાં મંગળવારે શાળાના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રસંગે શાળામાં પીવાના પાણીના નવા આરો પ્લાન્ટ અને વિદ્યાર્થીઓ માટે નવા ટોઇલેટ બ્લોકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

શિ. સમિતિની શાળામાં વાર્ષિક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...