પત્રકાર એ.ડી.વ્યાસનું નિધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા|શહેરના સિનિયરપત્રકાર એ.ડી.વ્યાસનું નિધન થતાં પત્રકાર આલમ અને ખેલકૂદ જગતમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.તેઓ 72 વર્ષના હતા.છેલ્લા કેટલાક વખતથી તેઓ બીમાર હતા તેમણે મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધો હતો.તેમની અંતિમ યાત્રામાં શહેરના અગ્રણીઓ,રાજકીય આગેવાનો અને ખેલકૂદ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...