તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વરસાદના વિરામથી ગરમીનું જોર વધ્યું

વરસાદના વિરામથી ગરમીનું જોર વધ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં ગત સપ્તાહ બુધવારે રાત્રે સવા બે ઇંચ વરસાદ વરસ્યા બાદ મેઘકૃપા થંભી ગઇ છે. શહેરમાં વર્તાઇ રહેલા વરસાદના વિરામ વચ્ચે ગરમીનું જોર 33.3 ડિગ્રી સાથે સોમવારે પણ યથાવત્ રહેતાં શહેરીજનો પરેશાન થયા હતા. હવામાન વિભાગ દ્વારા મંગળવારે શહેરમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઇ છે.

ચોમાસાની મોસમમાં ભાદરવા મહિનામાં મેઘકૃપાને કારણે ભરપૂર વરસાદ થાય તેવી લોકવાયકા છે. પરંતુ વર્ષે માંડ અઢી ઇંચ વરસાદ ભાદરવા મહિનામાં વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...