• Gujarati News
  • National
  • રાત્રિબજારની બાકીની દુકાનો આજથી ખૂલશે

રાત્રિબજારની બાકીની દુકાનો આજથી ખૂલશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોળીધૂળેટીના તહેવારમાં રાત્રિ બજારમાં ખાણીપીણી માટે નાગરિકોનો ધસારો થનાર છે ત્યારે મ્યુ.કમિશનરે તેના દુકાનદારો સાથે બેઠક કરી સફાઇ કરવા સહિતની શરતોને આધીન દુકાનો ખોલવા માટે લીલી ઝંડી આપી હતી. જેના પરિણામે, શનિવારે રાતે 20 દુકાનો ખુલી હતી અને બાકીની 14 દુકાનો રવિવારથી ચાલુ થશે. શનિવારે પણ વેપારીઓેએ આખો દિવસ સાફ સફાઇ ચાલુ રાખી હતી. વેપારીઓની વિનંતીના પગલે શરતોને આધીન પરવાનગી મળતાં શનિવારે રાતે 20 દુકાનો ખુલી હતી.

અન્ય સમાચારો પણ છે...