તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘પ્રિવેન્ટિંગ ડાયાબિટિક બ્લાઈંડનેસ’ વિષે વકતવ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પ્રિવેન્ટિંગ ડાયાબિટિક બ્લાઈંડનેસ’ વિષે વકતવ્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા|બરોડા મેનેજમેન્ટએસોસિઅેશન દ્વારા પ્રિવેન્ટિંગ ડાયાબિટીક બ્લાઇન્ડનેસ વિષય પર ફ્રાઈડે ઇવનિંગ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. ટોકમાં સ્પીકર તરીકે એક્સપર્ટ ડૉ.પ્રદીપ શેઠ ઉપસ્થિત રહેશે. તેઓએ ડાયાબિટીક અંધત્વને અટકાવવા માટે શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિઅેશનની શરૂઆત કરી છે. ડાયાબિટીસ વધવાની સાથે તેમણે અંધત્વ સહિતની ગૂંચવણ રેટીનોપેઢીના કારણે ઉદભવી છે. તે અંગે વિશેષ ચર્ચા ટોકમાં કરવામાં આવશે. વિવિધ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસનું બર્ડન કમ્યૂનિટી પરથી ઘટાડવાનો રસ્તો અને કેવી રીતે ઇકો સિસ્ટમની સંભાળ કરીને તેને બદલી શકાય તેની અવેરનેસ વિશે પણ જણાવશે. પાર્ટિસિપન્ટ્સને ડાયાબિટીસ પ્રોસેસની, કોર્સની, તેનું ડિટેક્શન પહેલેથી કેવી રીતે કરી શકાય અને ડાયાબિટીસને પ્રિવેન્ટ કરવાની સ્ટ્રેટેજીની માહિતી અને સમજ ટૉકમાં એક્સપર્ટ દ્વારા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો