તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ટ્રેનમાંથી ~83500 ટ્રોલીબેગની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનમાંથી ~83500 ટ્રોલીબેગની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| દહેરાદુનએક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાંથી મહારાષ્ટ્રના ખેડૂતની ~83500ની મતા ભરેલી બેગની ચોરી થઇ હતી. મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત ટીરોલે ગામના શંકર ઉત્તમ ગાયકવાડ ખેતીકામ કરે છે. ગત 21 જુલાઇના રોજ તેઓ દહેરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં બાન્દ્રાથી રિઝર્વેશન કોચમાં મુસાફરી દરમિયાન સૂઇ જતા તસ્કરે તેમની ટ્રોલીબેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બેગમાં રોકડા ~65000 અને અન્ય સામાન સહિત ~ 83500ની મતાની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો