તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દંતેશ્વરના ઘરમાં તસ્કરો ત્રાટકયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંતેશ્વરના ઘરમાં તસ્કરો ત્રાટકયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| શહેરનાદંતેશ્વર વિસ્તારમાં ભગવતીનગરમાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ ઘરમાંથી દાગીના સહિત 57,000 રુપીયાના મુદ્દામાલની ચોરી કરી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં કસ્તુરાબેન અશોકભાઇ ચૌહાણે (રહે, ભગવતીનગર, દંતેશ્વર) જણાવ્યું હતું કે બુધવારે રાત્રે તેમના મકાનની જાળીના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને ખુલ્લી તિજોરીમાંથી લોકરમાં મુકેલ દાગીના (કિંમત57,000) રુપીયાની મતાની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો