તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધાઅષ્ટમીની ઉજવણી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| રાધાવલ્લભ સમાજ દ્વારા રાધા અષ્ટમીની ઉજવણી કરાશે. તા.9,સપ્ટેમ્બરે રાધા વલ્લભ મંદિર, મદનઝાંપા રોડ, બકરાવાડીનાકા ખાતે સવારે 10.00 થી 12.00 કલાકે રાધાસુધા હિતાષ્ટક પાઠ, બપોરે 12.00 થી 1.00 કલાકે રાધાજન્મ ઉત્સવ, સાંજે 4.00 થી 6.00 કલાકે રાધા મંડળ ભજન, કિર્તન, ગરબા, સાંજે 6.00 થી 8.00 કલાકે સંધ્યા દર્શન અને આરતી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો