તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • િરષી વોકેશનલ એજ્યુકેશન પ્રા. િલ.નો સર્ટિિફકેટ િવતરણ કાર્યક્રમ યોજાયો

િરષી વોકેશનલ એજ્યુકેશન પ્રા. િલ.નો સર્ટિિફકેટ િવતરણ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | િરષીવોકેશનલ એજ્યુકેશન પ્રા. િલ.નો સર્ટિિફકેટ િવતરણ કાર્યક્રમ િહમાલયા કંપની પાસે, જીઆઇડીસી, મકરપુરા, વડોદરા ખાતે આવેલ તેમની સંસ્થામાં યોજવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ ટ્રેનિંગની સંસ્થા દ્વારા યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે મેયર ભરતભાઇ ડાંગર, ગેસ્ટ ઓફ ઓનર તરીકે યોગેશ પટેલ, િનલેશ રાઠોડ, ડો. આર.એન. પ્રસાદ(ડાયરેકટર સીઇડી, ગાંધીનગર) હર્ષ પટેલ (ચેરમેન, િરષી ગ્રૃપ) વગેરે હાજર રહ્યા હતા. ઉપરોકત મહાનુભાવોની હાજરી વર્ષ 2016-17ના “શાઈિનંગ સ્ટાર્સ”નું બહુમાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...