તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગાયત્રી ષોડસ સંસ્કાર દ્વારા સામૂહિક પિતૃ તર્પણ અને પિંડદાન કાર્યક્રમ સર્વપિતૃ અમાવાસ્યા તા.30,સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સવારે 8.30 થી બપોરે 12.00 કલાકે ગાયત્રી પરિવાર ષોડ્શ સંસ્કાર કેન્દ્ર, ગોત્રી મુકામે રાખેલ છે. સામૂહિક પિતૃ તર્પણ અને પિંડદાનમાં ભાગલેનાર ઇચ્છુકોએ 1196, શિવમનગર, અંબિકા ચાર રસ્તા, ગોત્રી રોડ ખાતે નામ નોંધાવી જવા જણાવ્યું છે.

‘સામૂહિક પિતૃ તર્પણ અને પિંડદાન’નો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...