તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |અખિલ હિંદ મહિલા પરિષદ,વડોદરા શાખા દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી

વડોદરા |અખિલ હિંદ મહિલા પરિષદ,વડોદરા શાખા દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અખિલ હિંદ મહિલા પરિષદ,વડોદરા શાખા દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં અાવનાર છે. તા.26,27 અને 28મી સપ્ટેમ્બરના રોજ બપોરે 3.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન ગરબા માટેના પાસનું વિતરણ કરવામાં આવશે. અખિલ હિંદ મહિલા પરિષદ, પિરામિતાર રોડ, કીર્તિસ્તંભ પાસે,નહેરુભવન સામે, રાજમહેલ રોડ ખાતેથી સભ્ય બહેનોએ પોતાના પાસ મેળવી લેવા.

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા નવરાત્રી પર્વ

અન્ય સમાચારો પણ છે...