તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |માલધારીઓએ સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત

વડોદરા |માલધારીઓએ સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |માલધારીઓએ સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. એક તબક્કે માલધારીઓએ ધારાસભ્યની ઓફિસની બહાર બેસીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.તેમની વાત સાંભળ્યા વગર તેમને પાસા કરવાનો પણ વિરોધ નોંધાવ્યો હતો. માલધારીઓએ રજૂઆતમાં સ્માર્ટ સિટીમાં સહભાગી થવાની તૈયારી દર્શાવીને 4 ઝોનમાં જગ્યા આપવા માગણી કરી હતી. ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ શહેરના ધારાસભ્યો, સાંસદ સાથે મળીને માલધારીઓ માટે વચ્ચેનો રસ્તો કાઢવાની બાંહેધરી આપી હતી.

વૈકલ્પિક વ્યવસ્થાની માગણી સાથે ધારાસભ્યને માલધારીઓની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...