• Gujarati News
  • National
  • વડોદરા |સ્ટુડન્ટ્સ પોતાના બાળપણની યાદોને ફરીથી એન્જોય કરી શકે અને

વડોદરા |સ્ટુડન્ટ્સ પોતાના બાળપણની યાદોને ફરીથી એન્જોય કરી શકે અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સ્ટુડન્ટ્સ પોતાના બાળપણની યાદોને ફરીથી એન્જોય કરી શકે અને બાળપણમાં રમેલી રમતો ફ્રેન્ડ્સ સાથે રમીને ફરીથી બચપનના દિવસો જીવી શકે હેતુથી ફેકલ્ટી ઓફ પોલિટેક્નિક દ્વારા ‘પ્રયાસ’ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં શહેરની વિવિધ કોલેજીસમાંથી કુલ 800 જેટલા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. તેમજ ઈ-વેસ્ટ રોકી શકાય માટે પ્રયાસના વોલન્ટીયર્સે ઈ-વેસ્ટ માટે ડસ્ટબીન મૂક્યાં હતા. ઇવેન્ટમાં સ્ટુડન્ટ્સ ફોટોગ્રાફી, છુપા રુસ્તમ, ટગ-ઓ-વાર, કેચ-22, ટોમ-ડીક એન્ડ હેરી, નથીંગ તો લોસ, ટ્રાયો ફૂટ બોલ, મોન્ટેજ, મીની મિલિટિયા, સાતોડિયું, લંગડી, પકડદાવ, સંતાકુંકડી જેવી નવી અને પ્રાચીન રમતો પણ રમ્યાં હતા અને સાથે અન્ય ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરાઈ હતી.

પ્રયાસ ઇવેન્ટમાં સ્ટુડન્ટ્સે બચપનની યાદો એન્જોય કરી

અન્ય સમાચારો પણ છે...