તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કર્મસંન્યાસ યોગ વિષે જ્ઞાનયજ્ઞ

કર્મસંન્યાસ યોગ વિષે જ્ઞાનયજ્ઞ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંસ્કૃતિ વિભાગ, પેરેમાઉન્ટ ચેરિટી ટ્રસ્ટ અને શ્રૃતિ મંદિર,વડોદરાના સંયુક્ત ઉપક્રમે તા.19 થી 26મી સપ્ટેમ્બર સુધી સ્વામી બ્રહ્માનંદજી મહારાજના કર્મસન્યાંસ યોગ પર જાહેર જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સી.સી.મહેતા ઓડિટોરિયમ, મ.સ.યુનિવર્સિટી ખાતે દરરોજ સાંજે 7.15 થી 8.30 કલાક દરમિયાન જ્ઞાનયજ્ઞ યોજાશે. જેમાં કર્મયોગ અને કર્મસંન્યાસનું નિરૂપણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...