• Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા િજલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ ગ્રામ્ય પોલીસના ચાર

વડોદરા |વડોદરા િજલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ ગ્રામ્ય પોલીસના ચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા િજલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ ગ્રામ્ય પોલીસના ચાર પીઆઇની આંતરિક બદલીનો આદેશ આપતાં િજલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. એલસીબી પીઆઇ કે.જે. ચૌધરીની સાવલી સીપીઆઇ તરીકે બદલી કરાઇ છે જ્યારે સાવલી સીપીઆઇ એમ.એમ. વસાવાને ડભોઇ પીઆઇ, ડભોઇ પીઆઇ બી.એમ.સગરને એલઆઇબી પીઆઇ તેમજ એસઓજી પીએસઆઇ ઉત્સવ બારોટને એલસીબી પીઆઇનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલીસમાં એકાએક ફેરફારને પગલે પોલીસ કર્મીઓમાં પણ બદલીના ભણકારા વાગ્યા હતા.

બદલી | વડોદરા િજલ્લાના ચાર પીઆઇની આંતરિક બદલી

અન્ય સમાચારો પણ છે...