• Gujarati News
  • National
  • વડોદરા || વ્યંકટેશ બાલાજી મંદિર અને વાયરોક ઓર્થોપેડિક હોસ્પિટલના ઉપક્રમે

વડોદરા || વ્યંકટેશ બાલાજી મંદિર અને વાયરોક ઓર્થોપેડિક હોસ્પિટલના ઉપક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા || વ્યંકટેશ બાલાજી મંદિર અને વાયરોક ઓર્થોપેડિક હોસ્પિટલના ઉપક્રમે હાડકાંની ઘનતા તપાસ અને નિ:શુલ્ક આેર્થોપડિક ચેકઅપ કરાશે. તા.18મી સપ્ટેમ્બરને રવિવારના રોજ વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલીબાગની સામ સવારે 10.00 કલાકે કેમ્પ યોજાશે. તદઉપરાંત ઘનશ્યામ ક્લિનિક,ભાદરવા ચોકડી, સાવલી ખાતે સવારે 10.00 કલાકે નિ:શુલ્ક મેગા ચેકઅપ કેમ્પ યોજાશે. કેમ્પમાં બ્લડ સુગર, બીએમઆઇ, એચ.બી., યુરીક એસિડ સાથે હાડકાંની ઘનતાની તપાસ નિ:શુલ્ક કરાશે. કેમ્પમાં હાડકાની ઘનતાની તપાસ કર્યા બાદ દર્દીઓને િન:શુલ્ક દવાનું િવતરણ કરવામાં આવશે.

આરોગ્ય | હાડકાંની ઘનતા તપાસ માટે બે સ્થળે મફત કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...