• Gujarati News
  • National
  • પૂર્વ ક્રિકેટરો દ્વારા આજે ધરણાં કરાશે

પૂર્વ ક્રિકેટરો દ્વારા આજે ધરણાં કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશોની ઉપેક્ષાથી ત્રસ્ત વડોદરાના પ્રથમ કક્ષાના ક્રિકેટરો ગાંધી નગર ગૃહ ખાતે આજે ત્રણ કલાક સુધી ધરણાં કરી તેમનો વિરોધ પ્રગટ કરશે. પૂર્વ ક્રિકેટર કોનોર વિલિયમ્સે જણાવ્યું હતું કે તાજેતરમાં બીસીએ દ્વારા ક્રિકેટ વિરોધી પ્રવૃત્તિ શરૂ કરતાં કાબેલ લોકોને ઘેર બેસવાનો વારો આવ્યો છે. સત્તામાં આવ્યા બાદ ખેલાડીઓ ભુલાઈ ગયા છે અને માનીતા લોકોને કોન્ટ્રાકટ અપાઈ રહ્યા છે. જેના કારણે ખરા ખેલાડીઓને અન્યાય થઈ રહ્યો છે. અમારા ધરણાના કાર્યક્રમમાં સુરીન્દર અમરનાથ સહિતના ક્રિકેટરો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...