તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોગલવાડાની ડ્રેનેજમાંથી લોહી હાડમાંસ નીકળ્યાં

મોગલવાડાની ડ્રેનેજમાંથી લોહી-હાડમાંસ નીકળ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોગલવાડાવિસ્તારમાં શનિવારે ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની બૂમો ઉઠી હતી. બકરીઇદના તહેવારમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા સર્જાતાં અધિકારી સ્થળ પર ગયા હતા અને કર્મચારી પાસે તેની તપાસ કરાવતાં મેનહોલમાંથી હાડમાંસ નીકળ્યાં હતાં. એટલું નહીં, ડ્રેનેજ લાઇનની સફાઇ કરવામાં આવતાં ત્યાંથી પશુઓનું લોહી નીકળ્યું હતુ અને તેની સાફસફાઇ કરીને ડ્રેનેજ લાઇન કાર્યરત કરી હતી.

તહેવારમાં ડ્રેનેજલાઇન ચોકઅપ થતાં રોષ

અન્ય સમાચારો પણ છે...