તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બીજી ઓપન બરોડા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજી ઓપન બરોડા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ટેબલટેનિસ એસોસિયેશન ઓફ બરોડા દ્વારા તા.30 જુલાઇથી 1 ઓગષ્ટ દરમિયાન બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ટુર્નામેન્ટનું આયોજન ONGC ઓફિસર્સ ક્લબ મકરપુરા ખાતે કરાયું છે. વડોદરા જિલ્લાની સ્કૂલો,યુનિ.ના ખેલાડીઓ ભાગ લઇ શકશે.26 સુધીમાં કલ્પેશ ઠક્કર વ્રજ-રાજ આદિત્ય બંગલોઝ , છાણી જકાતના પાસે વડોદરા અથવા વિષ્ણુ શર્મા યુનિ. પેવિલિયન ,ફતેગંજ, વડોદરા સરનામે સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો