તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડૉ. કરણસિંઘ મેમો. શૂટિંગ ચેમ્પિ.માં વડોદરાને 19 મેડલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉ. કરણસિંઘ મેમો. શૂટિંગ ચેમ્પિ.માં વડોદરાને 19 મેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જયપુર ખાતેે યોજાયેલ મહારાજા ડૉ.કરણસિંઘ મેમોરિયલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં બરોડા રાયફલ ક્લબના કુ.શૈલજા નિલેશે એક ગોલ્ડ, બે સિલ્વર મેડલ સાથે ચેમ્પિયનઓફ ચેમ્પિયનની ટ્રોફિ મેળવી હતી. શ્યામ પટેલે ગોલ્ડ મેડલ, નિશ્ચલ શર્માએ બ્રોન્ઝ મેડલ, આલાપ કપુરિયા-કરણ વ્યાસ ગોલ્ડ મેડલ, ઉદય કંસારા-હર્ષ વર્ધન સિલ્વર મેડલ મેળવ્યો હતો. વ્યાસ પ્રિયાની બ્રોન્ઝ મેડલ, કૌશિક સિલ્વર મેડલ, સુનિલ બ્રોન્ઝ મેડલ, વ્હોરા ઇલીયાસ ગોલ્ડ મેડલ, રુચિતા ગોલ્ડ મેડલ, હેતવી ગોલ્ડ મેડલ,ભટ્ટ માનસ બ્રોન્ઝ મેડલ, શાશ્વત બ્રોન્ઝ મેડલ, વાઘેલા બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો