તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, નહેરુ ભવન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, નહેરુ ભવન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, નહેરુ ભવન રાજમહેલ રોડ દ્વારા સંચાલિત સેનેટરી ઇન્સ્પેકટર્સ ડિપ્લોમા કોર્સના નવિનસત્રનું મ્યુ.કોર્પોરેશનના મ્યુનિ.કમિ. ડો.વિનોદ રાવના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું. પ્રસંગે ઉદબોધન કરતા મ્યુનિ.કમિ.એ જણાવ્યું હતું કે જે વ્યક્તિ અભ્યાસક્રમમાં જોડાય ત્યારે સ્વાભિમાન સાથે કાર્યમાં જોડાવું જોઇએ. હું જે કરું છું મારા શહેર માટે અને મારા દેશ માટે કરું છુ તે ભાવના અગ્રસ્થાને હોવી જોઇએ.

એજ્યુકેશન | SIના ડિપ્લોમા કોર્સના નવાસત્રનો પ્રારંભ કરાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો