તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંતરામપુરમાં પ્રથમવાર વેપારી દ્વારા કાગળની બેગનો ઉપયોગ

સંતરામપુરમાં પ્રથમવાર વેપારી દ્વારા કાગળની બેગનો ઉપયોગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર નગરમાં નગર પાલીકા દ્વારા છેલ્લા બે માસથી પ્લાસ્ટીકની બેગ બંધ કરાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા અભિયાન પર્યાવરણ બચાવો અને પ્લાસ્ટીકનો નાશ કરો, તેનો ઉપયોગ ન કરવા માટેની સરકારી તંત્ર અને દરેક વિભાગ દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે. સંતરામપુર જેવા નાના ગામની અંદર બી.એન.મહેતા જે દવાનો સ્ટોર ચલાવે છે. પ્લાસ્ટીકની બેગો ન વાપરવાનું નકિક કરેલ છે. અને ગ્રાહકો માટે કાગળની બેગ બનાવીને પ્રથમ વેપારીએ તેનો ઉપયોગ કર્યો છે.

નગરના તમામ વેપારીઓ કાગળ બેગનો ઉપયોગ કરે અને પ્લાસ્ટીકને નાબૂદ કરે કાયમી ધોરણે થતુ પ્રદુષણ જેના કારણે થતી બિમારી પર્યાવરણને તમામને અનુલક્ષીને નુકસાન થતુ અટકી શકે છે. 1985માં આ જ આપણા ગુજરાતમાં કાગળ બેગનો ઉપયોગ થતો હતો.

વેપારીએ કાગળની બેગનો ઉપયોગ શરૂ કર્યો છે. તસવીર-ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...