વડોદરા સુગર ફેક્ટરીનો ભા‌વ ગત વર્ષ કરતા રૂા .700 ઓછો

વડોદરા સુગર ફેક્ટરીનો ભા‌વ ગત વર્ષ કરતા રૂા .700 ઓછો

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:20 AM IST
વડોદરા સુગર ફેક્ટરીમાં સુગરમાં મળેલી મીટીંગમાં અન્ય જાતોની શેરડીનો ભાવ પ્રતિ ટને ૧૬૦૦ રૂપિયા અને સુધારેલી જાતોની શેરડી રીકવરીવાળી શેરડીનો ભાવ ૧૮૦૦ રૂપિયા જાહેર કરવામાં અવેલ છે.જેમાં અન્ય સુગરો કરતા વડોદરા સુગરનો ભાવ ઓછો પડેલ છે. જ્યારે ગત સીઝનના ભાવ કરતા ૭૦૦ ભાવ ઓછો પડેલ છે.

૩૧ માર્ચે તમામ સુગર ફેકટરીના ભાવો પડવાના હોય છે. જેમાં વડોદરા સુગર ફેક્ટરી દ્વારા ચાલુ વર્ષની સીઝનમાં કુલ ૨૫૨૦૦૦ ટન શેરડીનું પીલાણ કરાયું છે. સુગર ફેકટરીમાં ખેડૂતોએ નાખેલી શેરડીના ભાવો પાડવા મીટીંગ મળી હતી.

જેમાં વડોદરા સુગર ફેકટરીનો અન્ય જાતની શેરડીનો પ્રતિ ટનનો ભાવ ૧૬૦૦ રૂપિયા પડેલ છે અને સુધારેલી શેરડીની જાતો પ્રતિ ટનનો ૧૮૦૦ રૂપિયા ભાવ પડેલ છે. જેમાં ગત સીઝનમાં દક્ષિણની સુગારોએ જે ભાવો પડેલ હતાં. જેમાં ચાલુ વર્ષે એ સુગરોમાં ૧૦૦૦થી ૧૨૦૦ રૂપિયા ઓછો ભાવ પાડેલ છે. રૂપિયા ભાવ ઓછો પાડેલ છે. જયારે દક્ષિણની સુગરો કરતા વડોદરા સુગરનો ભાવ ઓછા પડેલ છે.

X
વડોદરા સુગર ફેક્ટરીનો ભા‌વ ગત વર્ષ કરતા રૂા .700 ઓછો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી