નસવાડી ટાઉનમાંથી ત્રણ બાઈકની ચોરી

નસવાડી ટાઉનમાંથી ત્રણ બાઈકની ચોરી

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:20 AM IST
નસવાડી|નસવાડીમાં ભર ઉનાળે રાત્રે ગરમી ભલે પડતી હોય અને નગરજનો બહાર સુતા હોવા છતાંય નસવાડીની મેમણ કોલોનીમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ બાઈક ઉઠાવી ગયા હતાં. લગ્નની સિઝન હોય દરરોજ રાત્રે બાઈકની અવર જવર હોય છે. નસવાડી ટાઉનમાં પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાંય ભર ઉનાળાની ગરમીમાં ત્રણ બાઈકની ચોરી થતા પોલીસ ગુનો દાખલ કરી દોડતી થઈ છે.બાઈક ઉઠવી જનાર તસ્કરોની તપાસમાં ગામડા ખુદવા લાગી ગઈ છે.

X
નસવાડી ટાઉનમાંથી ત્રણ બાઈકની ચોરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી