છોટાઉદેપુર કુસુમ સાગર તળાવમાં યુવતીનો આપઘાત

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:05 AM IST
છોટાઉદેપુર કુસુમ સાગર તળાવમાં યુવતીનો આપઘાત
છોટાઉદેપુર નગરમાં રજપૂત ફળિયામાં રહેતા હરીસિંહ મહીડાની પુત્રી રાજલતા મહીડા ઉ.22 અગમ્ય કારણોસર નગરની મધ્યમાં આવેલ કુસુમ સાગર તળાવમાં ભુસકો મારી આપઘાત કર્યો હતો. કુસુમ સાગર તળાવની પાળી પાસે ઓઢણી પડેલી જોઈ સૌને એમ થયુ હતું કે કોઈ યુવતીએ આપઘાત કર્યોનું માલુમ પડ્યું હતું. જેને લઈ તપાસ કરતા યુવતીની લાશ ફુલીને કિનારે આવી ગઈ હતી. જેને બહાર કાઢવામાં આવી હતી.

X
છોટાઉદેપુર કુસુમ સાગર તળાવમાં યુવતીનો આપઘાત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી