સંખેડા-બોડેલીમાં માર્ચ એન્ડિંગના દિવસે રૂા.52.92 લાખનું ચુકવણું

તંત્ર વ્યસ્ત બન્યું : ચુકવણું સબ ટ્રેઝરી મારફતે કરાયું વરસ દરમિયાન કરેલા ખર્ચાઓમાં જે કોઈ ખર્ચ ચુકવવાના...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:05 AM
સંખેડા-બોડેલીમાં માર્ચ એન્ડિંગના દિવસે રૂા.52.92 લાખનું ચુકવણું
સંખેડા-બોડેલી તાલુકામાં માર્ચ એન્ડિંગના દિવસે કુલ 52.92 લાખ રૂપિયાનું ચુકવણું સબ ટ્રેઝરી મારફતે કરાયું. નાણાકીય વરસના છેલ્લા દિવસે હિસાબો ચૂકતે કરવામાં તંત્ર વ્યસ્ત રહ્યું. નાણાકીય વરસ 2017-18ના આજના છેલ્લા દિવસે 31મી માર્ચે સરકારી ખર્ચના બાકી બિલો ચુકવવામાં સરકારી કચેરીઓ વ્યસ્ત રહી હતી. સરકારી કચેરીમાં આજે વરસ દરમિયાન થયેલા વિવિધ ખર્ચના જે કોઈ ખર્ચ ચુકવવાના બાકી હતા તે ચૂકવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટની ચુકવણી કરાઇ હતી.

સરકાર દ્વારા વિવિધ ખર્ચની ચૂકવણી સબ ટ્રેઝરી મારફતે કરાય છે. આજે માર્ચ એન્ડિંગના દિવસે સંખેડા સબ ટ્રેઝરી મારફતે દિવસભર વિવિધ ખર્ચની ચુકવણી કરાઈ હતી. મોડી સાંજ સુધીમાં સંખેડા-બોડેલી તા.ના આવા વિવિધ બિલો પેટે રૂા. 52,92,618ની ચુકવણી કરાઈ હતી.

X
સંખેડા-બોડેલીમાં માર્ચ એન્ડિંગના દિવસે રૂા.52.92 લાખનું ચુકવણું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App