તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડી સાંજે વરસાદનાં અમી છાંટણાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | મંગળવારે શહેરના તાપમાનમાં મોડી સાંજે બદલાવ જોવા મળ્યો હતો.ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોય તેવા અહેસાસ સાથે શહેરમાં ઠેર-ઠેર વરસાદનાં અમી છાંટણાં પડ્યાં હતાં.શહેરનું મહત્તમ તાપમાન 30.7 રહ્યું હતુ ,જ્યારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી સે. રહ્યું હતું.સોમવારની સરખામણીએ મંગળવારના લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી /સેં નો વધારો જોવા મળ્યો હતો.પશ્ચિમ તરફથી ફુંકાતા પવનની ઝડપ મોડી સાંજે 14 કિ.મી/પ્રતિ કલાક જોવા મળી હતી.શહેરના તાપમાનમાં વહેલી સવારે 65 ટકા ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતુ અને મોડી સાંજે 33 ટકા ભેજનું પ્રમાણ નોંધવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો