તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News International 39kathak Darshan39 Sacrifices To Martyrs In Rajasthan 033522

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય ‘કથક દર્શન’માં શહીદોને અર્પણ રાજસ્થાની માંડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી કથક દર્શન ચેરીટેબલ સંસ્થા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય આંતરરાષ્ટ્રીય કથક નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ગણેશ નૃત્ય, પદન્યાસ અને પુણેના જાણીતા તબલા વાદક પંડિત અરવિંદ આઝાદ સહિત વડોદરાના ડૉ પ્રીતિ સાઠે દામલે અને યુવા કલાકાર દુર્ગેશ ગાંગાણીએ યમલ નૃત્ય પ્રસ્તૃત કર્યું હતું. તેમજ રાજસ્થાની માંડ શહીદ જવાનોને શ્ર્દ્ધાંજલિ રૂપે અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં પુલવામાં ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં વીરગતિ પામનાર બહાદુર જવાનોને કલા દ્વારા શોકાંજલી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો