તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Instructions For Writing A Packing Date At The Pack Luncheon Of Aiarctc 080504

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાઇઅારસીટીસીના પેક લંચ પર પેકિંગ ડેટ લખવા સૂચના અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અાઇઅારસીટીસીના પેક લંચ પર પેકિંગ ડેટ લખવા સૂચના અપાઇ
પ્લેટફોર્મ નંબર -1 પર અાવેલા અાઇઅારસીટીસીના રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન પેક લંચ મળ્યા હતા. જે લંચ ટ્રેનમાં જતું હોવાનું સ્થળ પર અોનર દ્વારા જણાવાતાં અધિકારી ચોંકી ગયા હતા. તાજેતરમાં બનેલી અેક્સપાયરી ડેટની બ્રેડવાળી ઘટના બાદ કોઇ પણ નોંધ વગરના લંચ પેકિંગ અંગે ટકોર કરી તેના ઉપર સમય અને તારીખ લખવા જણાવાયું હતું. વડોદરા રેલવે સ્ટેશન પર અેકમાત્ર અાઇઅારસીટીસીને રેસ્ટોરન્ટની પરમિશન અપાઇ છે. ત્યારે અાજે સવારે ચેકિંગ દરમિયાન રેસ્ટોરન્ટની છત પર લગાવેલી લોખંડની અેન્ગલ પર કબૂતર જણાયાં હતાં. જે કબૂતર નીચે ટેબલ પર ખાવાની થાળીમાં ચરકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો