તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Inserting A Crime Against A Cattle Keeper Who Set Aside Cattle In Makarpura 040607

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકરપુરામાં ઢોર છુટા મુકનારા પશુપાલક સામે ગુનો દાખલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મકરપુરા વિસ્તારમાં ઢોર છુટા મુકનારા પશુપાલક સામે સેવાસદને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિકાની ઢોર ડબ્બા ટીમે ગત 22 તારીખે રખડતી 2 ગાયોને પકડી હતી અને લાલબાગ ઢોર ડબ્બામાં પુરી હતી. દરમિયાન, 26 તારીખે પશુમાલિક વિજય દેહુરભાઇ ભરવાડ (રહે, સંતોષવાડી, દંતેશ્વર) પોતાની ગાયોને છોડાવા આવ્યા હતા, જેથી પાલિકાના ઢોર ડબ્બા શાખાના માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિજય પ્રાણલાલ પંચાલે પશુમાલિક વિજય ભરવાડ સામે રસ્તા પર ઢોર છુટા મુકી રાહદારીઓ અને વાહન ચાલકોનું જાનનું જોખણ ઉભુ કરી ગુનાઇત પ્રવૃત્તી માટે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો