તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંગ્લાદેશી યુવતીની આર્મી ઇન્ટેલિજન્સ દ્વારા પૂછપરછ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કારેલીબાગ એમઆઇજી ફ્લેટમાં તથા છાણીમાંથી ઝડપાયેલા સેક્સ રેકેટનો ભોગ બનેલી બાંગ્લાદેશી યુવતીની સેન્ટ્રલ આઇબી અને આર્મી ઇન્ટેલિજન્સ દ્વારા પુછપરછ કરાઇ હતી. બીજી તરફ મુખ્ય સુત્રધાર અલઅમિનને શોધવા પોલીસે કવાયત તેજ કરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશી યુવતીની પુછપરછ કરીને સેન્ટ્રલ આઇબી અને આર્મી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ મામલાની જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...