તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં પાંચ સ્થળે ઔદ્યોગિક ભરતી મેળાે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજગાર અને તાલીમ ગાંધીનગર તથા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાે યોજાશે. એસએસસી, એચએચસી, આઇટીઆઇ, ડિપ્લોમા, સ્નાતક પાસ થયેલ ઉમેદવારો માટે શિબિર તા.18મીએ આઇટીઆઇ ડભોઇ, 20મીએ આઇએલ એન્ડ એફ એસ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. પ્લોટ નં.136, પોર જીઆઇડીસી, નોટિફાઇડ એરિયાની બાજુમાં, પોર-વડોદરા, 22મીએ આઇ.ટી.આઇ.પાદરા, 27મીએ મોડલ કેરિયર સેન્ટર, આઇટીઆઇ તરસાલી,વડોદરા, 28મીએ આઇ.ટી.આઇ સાવલીમાં સ્વરોજગાર શિબિર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો