તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીયોની બોડી ટાઇપ જુદી છે, પશ્ચિમી સ્ટાઇલ કરવી યોગ્ય નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એનાએ માઇકલ જેક્સન સહિત ઐશ્વર્યાના કોસ્ચ્યુમ બનાવ્યા છે
એના સિંગે કહ્યુ હતું કે, સંજય દત્ત, જેકી, સની, આમીર, હૃીતીક, અભિશેક, શાહરૂખ, સલમાન, માધુરી, મનિષા કોયરાલા, ઐશ્વર્યા રાય, અનિલ-ટીના અંબાણી સહિત હોલીવુડ સ્ટાર વિલ સ્મિથના કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યાં છે. જ્યારે માઇકલ જેક્સન મુંબઇ આવ્યા ત્યારે તેમને ગીફ્ટ અપાયેલ 10 ઇન્ડિયન કોસ્ચ્યુમ્સ પણ તેમની પાસે જ તૈયાર કરાવવામાં આવ્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે, 32 વર્ષના અનુભવમાં મને જેકી શ્રોફ, અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાયના કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કરવામાં ક્યારેક તકલીફ પડી છે, બીજે ક્યારેય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો